રાષ્ટ્રીય

પ્રયાગરાજ મહાકુંભ મેળા માં AHP ની સેવા શિબિર ની મુલાકાતે પૂજ્ય મોરારીબાપુ પધાર્યા

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ મહા કુંભ માં  આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા ના નેતૃત્વ માં પ્રયાગરાજ મહા કુંભ મેળા મા ચાલતી  સેવા શિબિર સ્થાન ઉપર પૂજ્ય મોરારીબાપુ પધાર્યા હતા રાષ્ટ્રીય પર્વ ૨૬ જાન્યુઆરી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મહામંત્રી દેવેશજી ઉપાધ્યાય ઈશ્વરી પ્રસાદ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અલગ અલગ જગ્યાએ ટેબલ ઉપર ભોજન પ્રસાદ વિતરણ ની બેનમૂન સેવા સ્ટોલ ની  મુલાકાત પુજય સંત શ્રી મોરારીબાપુ એ લીધી હતી ડો  પ્રવિણભાઇ તોગડીયા દ્વારા ભોજન ધાબળા વિતરણ  મેડિકલ સેવા નિહાળી ને બીરદાવી હતી આશિષ પાઠવ્યા હતા આપ્યા હતા 

Follow Me:

Related Posts