પ્રયાગરાજ મહાકુંભ માં આંતર રાષ્ટ્રીય પરિષદ ડો તોગડીયા ના નેતૃત્વ માં અવિરત ભોજન પ્રસાદ આરોગ્ય વસ્તદાન ની સેવા

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ મહાકુંભ મેળા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ભોજન વસ્તદાન આરોગ્ય સુવિધા સહિત ની ઉત્તમોત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં તા.૨૮/૦૧/૨૫ તીર્થ યાત્રીકો માટે ભોજન સેવા તેમજ ગરમ પાણી ચા અલ્પહાર ડોક્ટરો ની ટીમ દ્વારા મેડિકલ સેવા આપવા માં આવે છે ગંગાસ્નાન સંગમ સ્થળ ઉપર હિન્દુ તીર્થ યાત્રીકો ની ભીડ ઉમટી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા સેવા પ્રશંસનીય કામગીરી શરૂ કરાઇ છે પુજય શંકરાચાર્યજી તેમજ મહામંડલેશ્વર શ્રી સંત મહંત શ્રી એ સેવાકાર્ય બીરદાવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સેક્ટર નં ૮ મા સેવા આપી રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ દિલ્હી પ્રાંત મહામંત્રી કમલેશભાઈ શુકલા મેરઠ પ્રાંત સંગઠન મહામંત્રી
પ્રમોદજી બજાબ હરીયાણા પ્રાંત સંગઠન મહામંત્રી રામાનંદજી બુધેલાજી વિગેરે પદાધિકારીઓ સેવા આપી રહ્યા છે યાત્રિકો ના ચહેરા ઉપર સ્પષ્ટ સોતોષ જોઈ પ્રભાવિત ડો પ્રવીણભાઈ તોગડીયા ના માર્ગદર્શન હેઠળ હજારો સ્વંયમ સેવી ઓ સતત ખડેપગે મહાકુંભ માં સેવારત છે
Recent Comments