ગુજરાત

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય (ભારત સરકાર) નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા રોડ સેફટી કાર્યક્રમ યોજાઓ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા રોડ સેફટી સપ્તાહ અંતર્ગત જાગરૂકતા કાર્યક્રમ , રોડ સેફટી રૈલીના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન ૨૫ થી વધુ યુવાનોને સડક સલામતીની શપથ પણ લેવડાવવામાં આવ્યી. આ સમગ્ર કાર્યક્રમના દરમિયાન નેહરુ યુવા કેન્દ્રના યુવા સ્વયંસેવક અને યુવા મંડળોના સભ્ય હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરિવહન વિભાગના ઇન્સ્પેકટરશ્રી ડી બી પટેલ અને જીલ્લા યુવા અધિકારીશ્રી ગાંધીનગરની ખાસ ઉપસ્તીથી રહ્યી હતી.

Follow Me:

Related Posts