fbpx
રાષ્ટ્રીય

Budget૨૦૨૫ માં આ વસ્તુઓ થઇ જશે તદ્દન સસ્તી અને આ જીવન જરૂરી વસ્તુના ભાવમાં થશે વધારો

કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું બજેટ રજૂ કર્યું છે. સતત ૮મી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ. નાણામંત્રીએ તેને આકાંક્ષાઓનું બજેટ ગણાવતા કહ્યું કે, સરકારે તમામ વર્ગોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચાલો જાેઈએ કે બજેટમાં કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ મોંઘી વસ્તુઓની યાદીમાં સામેલ થઈ.

શું થશે મોંઘું..
ર્ બજેટમાં ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવી હતી.
ર્ ગૂંથેલા કાપડ (નિટેડ ફેબ્રીક્સ)
ર્ આ સાથે, બજેટમાં બાળકો અને પુખ્ત વયના લોકો સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ મોંઘી થવાની ધારણા છે. વાસ્તવમાં, બજેટના એક દિવસ પહેલા રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (ેંઁહ્લ) ના વધતા વપરાશ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

ફાસ્ટ ફુડ પર સરકારની નજર- આ ખાદ્ય પદાર્થોમાં મીઠું, ખાંડ, સંકેન્દ્રિત ચરબી અને કૃત્રિમ પદાર્શોના મિશ્રણના કારણે, તેમની સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાનો સામનો કરવા માટે તેમના પર વધુ ય્જી્‌ લાદવાની ચર્ચા થઈ રહી છે. આ સાથે, હ્લજીજીછૈં ના કડક સ્તરીકરણ અને જાગૃતિ અભિયાન પર પણ ભાર મૂકવામાં આવ્યો. તેના બદલે, સ્થાનિક અને મોસમી ફળો અને શાકભાજીનો વપરાશ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો.

શું થશે સસ્તું..?
ર્ સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં રાહત આપી છે. આનાથી બેટરી સંચાલિત કાર સસ્તી થઈ શકે છે.
ર્ ચામડા અને તેના ઉત્પાદનો પરના કરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે વસ્તુઓ સસ્તી થશે.
ર્ ફ્રોઝન માછલી
ર્ મોટરસાયકલ
ર્ ઝિંક સ્કેપ
ર્ કોબાલ્ટ પાવડર
ર્ લિથિયમ બેટરી
ર્ લિથિયમ આયન બેટરી
ર્ કેરિયર ગ્રેડ ઇન્ટરનેટ સ્વિચ
ર્ સિન્થેટિક ફ્લેવરિંગ એસેન્સ
ર્ જહાજ નિર્માણ માટે કાચો માલ – વધુ ૧૦ વર્ષ માટે મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ
ર્ તબીબી ઉપકરણો સસ્તા થશે
ર્ ન્ઝ્રડ્ઢ, ન્ઈડ્ઢ સસ્તા થશે
ર્ ૬ જીવનરક્ષક દવાઓ સસ્તી થશે
ર્ ૮૨ વસ્તુઓ પર સેસ દૂર કરવાની જાહેરાત
ર્ મોબાઇલ ફોન સસ્તા થશે
ર્ કેન્સરની દવાઓ સસ્તી થશે
ર્ ભારતમાં બનેલા કપડાં સસ્તા થશે

Follow Me:

Related Posts