શ્રી રવિશંકર મહારાજ પુજય શ્રી દેવકીનંદન મહારાજ સહિત ના વરિષ્ઠ સંતો આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ સેવા સ્ટોલ ની પ્રભાવિત
ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ મહાકુંભ મેળા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ના સેવા સ્ટોલ ની મુલાકાતે રાષ્ટ્રીય સ્તર ના સંતો એ અવિરત સેવા નિહાળી પ્રયાગરાજ મહાકુંભ મેળો મા ભોજન પ્રસાદ વ્યવસ્થા મેડિકલ સેવા થી ખૂબ પ્રભાવિત થતા વરિષ્ઠ સંતો એ ડો પ્રવિણભાઇ તોગડીયા સાથે વિસ્તૃત પરામર્શ હિન્દુ મહા સંમેલન મા દેશ વિદેશમાં વસતા હિન્દુ સમાજ સંગઠીત થાય એવા પ્રયાસો થી ખૂબ ખુશી વ્યક્ત કરતા દેવકીનંદન આગામી સમયમાં ભારત સરકાર દ્વારા વસ્તી નિયંત્રણ અંગે કાયદો બનાવવામાં આવે તો આપણા દેશ માટે પ્રયાસ કરાશે પ્રયાગરાજ મહાકુંભ મેળા મા વિવિધ સ્થળોએ જઇએ ને આશીર્વાદ પાઠવતા પૂજ્ય સંતો એ આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની વિવિધ પાંખો ના સંગઠનો દ્વારા થતી સેવા નિહાળી હતી આ તકે મનોજસિંહ રાષ્ટ્રીય અધ્યક્ષ બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ રામાનંદ હરીયાણા પંજાબ સંગઠન મહામંત્રી આગરા ના નિવાસ વિ કી વર્મા વુજ પ્રાંત સંગઠન મહામંત્રી હેમેન્દ્રસિંહ સહિત ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રયાગરાજ મહાકુંભ માં પુજય શ્રી રવિશંકર મહારાજ પુજય શ્રી દેવકીનંદન મહારાજ પુજય સંત મહંત વિવિધ સેવા સ્થળો ની શુભેચ્છા મુલાકાત લીધી હતી
Recent Comments