fbpx
ગુજરાત

અ.મ્યુ.કો. દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના વર્ષ માટેનું ૧૪,૦૦૧ Crનિું અંદાજપત્ર કમિશનર શ્રી એમ.થેન્નારસને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અ વર્ષે રૂ. ૩ હજાર ૨૦૦ કરોડનાં વધારા સાથે ૧૪,૦૦૧ હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટ દરમિયાન એએમસી દ્વારા શહેરમાં વિકાસકામોની ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને અનુરૂપ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું છસ્ઝ્ર કમિશનરે જણાવ્યું છે.

અમદાવાદ શહેર વધુ ૫ નવા ઓવર તેમ જ અંડર બ્રિજનું આયોજનઃ-
૧. ૯૦ કરોડના ખર્ચે પંચવટી જંક્શન ઓવરબ્રિજનું નિર્માણ કરાશે.
૨. સ્લિવર સ્ટાર ચાર રસ્તા પર ૮૦ કરોડનાં ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ તૈયાર કરાશે
૩. એસ.પી.રિંગરોડ પર રાજપથ રંગોલી જંક્શન અંડર પાસ ૩૫ કરોડના ખર્ચે તૈયાર કરાશે
૪. ૨૫૦ કરોડનાં ખર્ચે ઇસ્કોન બ્રિજ તૈયાર કરાશે

છસ્ઝ્ર વર્ષ ૨૦૨૫-૨૬ નાં બજેટમાં કરવામાં આવેલ મુખ્ય જાહેરાતોઃ-
| અમદાવાદ શહેરમાં વધુ ૫ રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન
| ૨૨૭ કરોડનાં ખર્ચે ૫૧ વાઇટ ટોપિંગ રોડ તૈયાર કરાશે
| ઝ્રય્ રોડ આસપાસનાં ૩ રસ્તા ૯૭ કરોડનાં ખર્ચે તૈયાર કરાશે
| ૨૦ મેટ્રો સ્ટેશનની આસપાસનાં વિસ્તારોને ૨૭૦ કરોડનાં ખર્ચે વિકાસ કરાશે
| નવા ૫ અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે
| ભદ્ર પ્લાઝા પરિસરનું ૧૦ કરોડનાં ખર્ચે રિડેવલપ કરાશે
| છસ્ઝ્ર માટે નવું ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે
| છૈં, ય્ૈંજી અને સ્ૈંજી સેલની સ્થાપના કરવામાં આવશે
| લાંભા, રામોલ, શાહીબાગમાં નવા ફાયર સ્ટેશન તૈયાર કરાશે
| અમદાવાદ શહેરમાં નવા ૨૨ ગાર્ડન તૈયાર કરવામાં આવશે
| બજેટમાં જીફઁ ખાતે નવા સ્પોર્ટ્‌સ સાયન્સ સેન્ટરની જાેગવાઇ કરાઇ
| લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં ૨૧ કરોડના ખર્ચે ‘નમોવન’ તૈયાર કરાશે
| ૨૫૦ કરોડનાં ખર્ચે ઇસ્કોન બ્રિજ તૈયાર કરવામાં આવશે
| ૮૦ કરોડનાં ખર્ચે સિલ્વર સ્ટાર ચાર રસ્તા પર બ્રિજનું નિર્માણ કરાશે
| પંચવટી જંક્શન પર ૯૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર કરાશે
| ઇ્‌ર્ં ખાતે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ તરીકે ડેવલપ કરવાનું આયોજન
| ૧૨૦ નવી ઇલેક્ટ્રિક બસ ખરીદવાનું આયોજન
| જમલપુર ખાતે નવા ઇલેક્ટ્રિક બસ માટે ૧૦૦ ચાર્જિંગ સ્ટેશન તૈયાર કવાનું આયોજન
| ઘુમાં ખાતે ઈન્ટિગ્રેટેડ મોડલ ટર્મિનસ બનાવવાનું આયોજન
| છસ્‌જી ડેઇલી ટિકિટ માટે મોબાઈલ એપનું આયોજન

અમદાવાદ શહેરમાં વધુ ૫ રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન
૧ ચીમનભાઈ બ્રિજ વાઇડનિંગ
૨. અસારવા રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
૩. કાલુપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
૪. સારંગપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન
૫. એસ.જી હાઇવે ક્રોસ સાણંદ ચોકડી થતા અમદાવાદ બોટાદ રેલવેલાઈન પર ફ્લાય ઓવરબ્રિજ

Follow Me:

Related Posts