ભુજ મૂળ કચ્છ ભુજ ના મીરજાપર ના હાલ સૌરાષ્ટ્ર રાજકોટ માં ટ્રાફિક નિયમન શાખા માં ફરજ બજાવતા પી એસ આઈ આર જે ચારણ નું વારંવાર સન્માન એટલે કર્તવ્ય નિષ્ઠ સુપરે નોંધ પોતા ની ફરજ સંપૂર્ણ નિષ્ઠા પૂર્વક બજાવી રહેલ ફરજ પરસ્ત અધિકારી પી એસ આઈ આર જે ચારણ ને પોલીસ વિભાગ માં અદબ થી યાદ કરતા રહે છે જ્યાં જ્યાં તેમણે નોકરી કરી ત્યાં સ્વચ્છ છભી ઉભી કરી જન સામાન્ય વ્યક્તિ માટે ઉપીયોગી બનતા રહેતા પી એસ આઈ આર જે ચારણ નું પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક વાર સન્માન થતું રહ્યું છે તાજેતર માં રાજકોટ નાયબ કમિશનર આઈ પી એસ પૂજા યાદવ અને આઈ પી એસ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા ના વરદહસ્તે સન્માન કરાયું હતું
કર્તવ્ય નિષ્ઠ પી એસ આઈ આર જે ચારણ નું પોલીસ કમિશનર IPS બ્રિજેશકુમાર ઝા અને IPS નાયબ પોલીસ કમિશનર પૂજા યાદવ દ્વારા સન્માન

Recent Comments