જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ

સ્થાનિક સ્વરાજય ચૂંટણી-૨૦૨૫ હોય અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ફેબ્રુઆરી-૨૦૨૫માં યોજાનાર બેઠક મોકૂફ રાખવામાં આવી છે. સંબંધિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓઅને કર્મચારીશ્રીઓને તે અંગેની નોંધ લેવા અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments