અમરેલી

કલાપી વિનય મંદિર ખાતે માતૃભાષા મહોત્સવ વ્યાખ્યાન યોજાયું

લાઠી કલાપી વિનય મંદિર ખાતે વિશ્વ માતૃભષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે કાયદાવિંદ કું રાજેશ્વરી રાજ્યગુરૂ દ્વારા કલાપી વિનય મંદિર પરિસર માં માતૃભાષા મહા મહિમાગાનપ્રસંગે વિદ્વાન લેખક ડો કાલિન્દીબેન પરીખ અને કોલમિષ્ટ પત્રકાર નટુભાઈ ભાતિયા ના વ્યાસાસને વ્યાખ્યાન યોજાયું ૨૧ ફેબ્રુઆરી ના સવારે ૯-૩૦ કલાકે યોજાયેલ માતૃભાષા મહિમા ગાન નું દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાયો રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના ઓન લાઇન સદેશ પાઠવ્યો પ્રેરક ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ના ડો ભાગ્યેશ જહાં માતૃભાષા મહોત્સવ ના મુખ્ય મહેમાન કલાપી વિનય મંદિર ના પ્રિન્સિપાલ આર એન માલવીયા કવિ મહેન્દ્ર જોશી સમગ્ર શાળા પરિવાર ની ઉપસ્થિતિ માં માતૃભાષા મહા મહિમાગાન ડો કાલિન્દીબેન અને પત્રકાર નટુભાઈ ભાતિયા દ્વારા માતૃભાષા અંગે મનનીય માર્ગદર્શન આપ્યું ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ના મહાપાત્રા ડો જ્યેન્દ્રસિંહ જાદવ ના માર્ગદર્શન હેઠળ આરાધના ચેરી ટેબલ ટ્રસ્ટ ના ઇતેશ મહેતા દ્વારા અદભુત વ્યવસ્થા સાથે યોજાયેલ માતૃભાષા મહોત્સવ ને હજારો વિદ્યાર્થી ઓએ કલાકો સુધી સ્થિરપ્રજ્ઞ બની ને માણ્યો હતો સ કલાપી વિનય મંદિર ની છાત્રા ઓ દ્વારા માતૃભાષા વિશે સુંદર ગીત ની પ્રસ્તુતિ કરી હતી સમઉજ્જવલ ગુજરાતી ભાષા અને તેના અભિવ્યક્ત કરતા ભાવ સાથે “આંક માં ઉધમ ચાલ માં ચતુર સિર સાટેય ચાસવે નાક ની નોક” તેવા અનેક ગૌરવવંતા ગુજરાતી ઓને યાદ કરાયા હતા માતૃભાષા થી અભિવ્યક્તિ માં પ્રગટ થતાં ભાવાત્મક ઉદારણો સાથે માતૃભાષા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરાય હતી કવિ કલાપી ની ભૂમિ લાખેણી નગરી લાઠી માં પધારેલ મહેમાનો નું પુસ્તકો દ્વારા સત્કાર કરાયો હતો    

Follow Me:

Related Posts