વેદ વોલન્ટરી બ્લડ બેંક ની સેવા એ અમરેલી સમસ્ત લેઉવા પટેલ સમાજ ના ૧૬ માં સમૂહ લગ્નોત્સવ માં મહા રક્તદાન કેમ્પ યોજાયો

અમરેલી જિલ્લા સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા યોજાયેલ ૧૬ સમૂહ લગ્નોત્સવ માં મહારક્તદાન કેમ્પ નું વેદ વોલન્ટરી બ્લડ બેંક ની સેવા એ આયોજન ડાયાબીટીસ તપાસ સહિત આરોગ્ય વિષયક સેવા સાથે ૨૫ નવ દંપતી ઓએ વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ સાથે આદર્શ દાંપત્ય જીવન ની દીક્ષા માં રક્તદાતા ઓએ લાઈનો લગાવી અસંખ્ય યુવાનો એ સમસ્ત લેઉવા પટેલ સમાજ ના ૧૬ માં સમૂહ લગ્નોત્સવ માં મહા રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી દરેક રક્તદાતા પ્રત્યે માનવ સેવા ની મુહિમ માં ઉત્સાહ ભેર રક્તદાન બદલ આભાર વ્યક્ત કરતા લલિતભાઈ ઠુંમર
Recent Comments