અમરેલી દુષ્કર્મ પીડિત બંને દીકરી ને ન્યાય મળે તે માટે તમામ પ્રકારની કાયદાકીય “લડાઈ” લડીશુ . એડવોકેટે સંદીપ પંડયા

અક્ષમ્ય અપરાધ :-અમરેલી માં ફુલ જેવી માસુમ દીકરીઓ પર કુદ્રષ્ટિ કરી હેવાનિયત આચરનાર તરફ ચોતરફ થી ફીટકાર વરસી રહ્યો છે ત્યારે અમરેલી નાં વકીલ સંદીપ પંડ્યા એ દીકરી ને ન્યાય મળે અને અપરાધી ને દાખલા રૂપ સજા થાય તે માટે તમામ પ્રકારની કાયદાકીય લડત માટે કેસ લડવાની તૈયારી બતાવી સહયોગ ની જાહેરાત કરી હતી.
Recent Comments