વરસાદી પાણીના નિકાલ માટે કુકાવાવ તાલુકાના વાવડી ચોકી, સનાળા લાખાપાદર, ઈશ્વરીયા રોડ માટે સ્ટ્રોંગ વોટર પાઇપલાઇનના કામ માટે રૂપિયા 19 લાખ 97 હજાર મંજૂર.

કુકાવાવ તાલુકા વિવિધ ગામોને અસર કરતી પ્રોવાઈડીંગ એન્ડ લેઇંગ 900 ડાયા મીટર સ્ટ્રોંગ વોટર પાઇપ લાઈન ફોર વાવડી ચોકી સનાળા લાખાપાદર ઈશ્વરીયા રોડ એટ બીટવીન કિલોમીટર 1/ 800 થી 2/ 300ના કામ માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જોબ નંબરની ફાળવણી કરવામાં આવી છે અને તારીખ 4/3/2025 ના પત્રથી કુલ રૂપિયા 19 લાખ 97 હજારની રકમ વર્ષ 2024-25 અંતર્ગત ખાસ મરામત સદર હેઠળ ફાળવવામાં આવી છે.
Recent Comments