ગાય અને ભેંસ વર્ગના તમામ પશુઓ માટે ૧૦૦% કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ ખરવા-મોવાસા રસીકરણ કાર્યક્રમ તા. ૧૫/૦૩/૨૦૨૫ થી તા. ૩૦/૦૪/૨૦૨૫ દરમ્યાન સમગ્ર ભાવનગર જિલ્લામાં વિનામૂલ્યે હાથ ધરવામાં આવનાર છે. જેથી આ સમયગાળા દરમ્યાન આપના પશુઓને વિનામૂલ્યે રસીકરણ કરાવવા માટે ગામની દૂધ મંડળી અથવા નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
ભાવનગર જિલ્લામાં પશુઓ માટે વિનામૂલ્યે ખરવા-મોવાસા રસીકરણનો કાર્યક્રમ તા. ૧૫ માર્ચથી ૩૦ એપ્રિલ સુધી યોજાશે


















Recent Comments