વિશ્વ મહિલા દીને ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ અને પોરબંદર મહાનગર પાલિકા દ્વારા મહિલા ચિત્રકારો ના ચિત્રો નું પ્રદર્શન યોજાશે

પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા આયોજીત ચિત્રપ્રદર્શન સંવેદનાના રંગો-‘રપવિશ્વ મહિલા દિવસ અન્વયે પોરબંદરના મહિલા ચિત્રકારોના ચિત્રોના પ્રદર્શનમાં આપશ્રીની ઉપસ્થિતિ અમોને પ્રેરણાદાઇ રહેશે.આર્શિવાદ અ.સૌ.શ્રી નંદિની વહુજી વસંતકુમારજી – શ્રીમદ્ વલ્લભાચાર્યની હવેલી, પોરબંદર ચિત્ર પ્રદર્શનના ઉદઘાટક સુશ્રી રેખાબા સરવૈયા (GSA) (એડીશનલ કલેકટર, ડિરેકટર DRDA – પોરબંદર) મુખ્ય મહેમાન શ્રીઓ શ્રી ઋતુબા રાબા – ડી.વાય.એસ.પી., હેડકવાર્ટર પોરબંદર ડો. ચેતનાબેન જી. તિવારી – પૂર્વ પ્રમુખશ્રી પોરબંદર-છાંયા નગરપાલિકા ડો. ડિમ્પલબેન મોઢા – પ્રસિધ્ધ તબીબ, પોરબંદર અતીથી વિષેશશ્રીઓ શ્રી મૃદુલાબેન સિંધવ – પ્રસિધ્ધ ચિત્રકાર – પોરબંદર શ્રી રમાબેન એ. ભૂતિયા – સામાજીક મહિલા અગ્રણી પોરબંદર શ્રી દિવ્યાબેન આર. કોટિયા વા.પ્રિન્સિપાલ કે.બી. તાજાવાલા ઈ. મિ. સ્કુલ ચિત્ર પ્રદર્શન ઉદ્ઘાટન તથા પ્રમાણપત્ર એનાયત સમારોહ તારીખ : ૦૮-૦૩-૨૦૨૫, શનિવાર સાંજે ૬:૦૦ કલાકે પ્રદર્શન તારીખ ૦૯-૦૩-૨૦૨પ તથા તારીખ ૧૦-૦૩-૨૦૨પ સવારે : ૯:૦૦ થી ૧:૦૦ સાંજે ૫:૦૦ થી ૯:૦૦ સ્થળઃ મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી, હજુર પેલેસ સામે, પોરબંદર પ્રો.કોઓર્ડીનેટર:ધારા જોષી નંદીની કીશોર PP પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ-પોરબંદર દ્વારા વિશ્વ મહિલા દીને વિશિષ્ટ આયોજન નો લાભ લેવા અનુરોધ કરાયો છે
Recent Comments