અમરેલી

શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે શહેરભર ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં જ્યોત્સનાબેન વાઢેર ના વરદહસ્તે વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રેરિત જીવદયા નંદી સેવા ટ્રસ્ટ શ્રી ગાયત્રી પરિવાર લેઉવા પટેલ પ્રગતિ મંડળ સિનિયર સીટીઝન ટ્રસ્ટ અનસૂયા ટ્રસ્ટ સહિત ની સામાજિક સંસ્થા ઓના સંકલન થી વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર નો માનવતા વાદી તબીબ સ્વ ડો આર એન વાઢેર પરિવાર ના વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી જ્યોત્સનાબેન વાઢેર ના વરદહસ્તે પ્રારંભ કરાયો હતો ઉનાળા ના અમૃત ગણાતી છાસ જૂન માસ સુધી અવિરત હજારો લોકો ને વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા માર્કેટ યાર્ડ ના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ નારોલા રફીકભાઈ હુંનાણી વજુભાઇ રૂપાધડા દેવચંદભાઈ આલગિયા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ભોળાભાઈ બોખા ભરતભાઇ ભટ્ટ રમેશભાઈ જોશી અમરશીભાઇ નારોલા અશોકભાઈ બાલધા સુરેશભાઈ અજમેરા વીરેન્દ્ર પારેખ અશ્વિન ખખ્ખર ભીખુભાઈ  પ્રીતેશભાઈ નારોલા સતિષગિરી ગોસ્વામી પાલિકા સદસ્ય જ્યંતીભાઈ નારોલા કસમભાઈ અમિષા મિલ ડો મોહિત વાઢેર ધીરભાઈ નારોલા સંદીપ પટેલ કોશિકભાઈ બોરીચા ચિરાગ સોલંકી કૌશલ વાજા દીપકભાઈ રાવળ સુરેશભાઈ મકવાણા લાભુભાઈ નારોલા મનસુખભાઇ નારોલા પ્રમુખ નંદી શાળા બાબુભાઇ મકવાણા નિવૃત શિક્ષક ગોરધનભાઇ આસોદરિયા રાજુભાઇ મસરાણી હારૂનભાઈ ફ્રુટવાળા રાજા કોટન હરુનભાઈ ડેરેયા પાલિકા રિયાઝ ચુડાસમા હિમતભાઈ આલગિયા જીતુભાઇ બલર પ્રવીણભાઈ ઈસામલિયા હિતેશભાઈ ઈસામલિયા સચિનભાઈ બોખા જીતુભાઇ નારોલા પાલિકા સદસ્ય અશ્વિનભાઈ જોશી નિખિલભાઈ દીક્ષિત ગાયત્રી પૂજારી વ્યાસભાઈ બુધાભાઈ વનરા પાલિકા સદસ્ય નિકુલભાઈ રાવળ સહિત અનેક અગ્રણી અને સ્વંયમ સેવી ઓની ઉપસ્થિતિ માં ઉનાળા ની ગ્રીષ્મ માં અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ કરાયો હતો જૂન માસ સુધી અવિરત વહેલી સવાર ના ૬-૦૦ થી ૭-૦૦ કલાક દરમ્યાન નિયમિત વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ગાયત્રી મંદિર પરિસર દ્વારા કરાશે દૈનિક ૨૦૦૦ વ્યક્તિ ઓને ૫૦૦ થી વધુ પરિવારો ને વિના મૂલ્યે છાસ કેન્દ્ર નો લાભ મળી રહ્યો છે 

Follow Me:

Related Posts