દામનગર શહેર માં ૧૫ દિવસ પહેલા બનેલ મારા મારવા ના હિંસક બનાવ માં એકજ પરિવાર ના ત્રણ વ્યક્તિ પેકી બે ને ગંભીર ઇજા અને એક નું પોટકું બાંધી ને દવાખાને ખસેડાયો છે ત્યારે દામનગર ની પોલીસે એફ આઈ આર માં માત્ર મુઠમાર દર્શાવ્યો સમગ્ર પરિવાર નો કાળો કલ્પાંત વચ્ચે આજે ગુજરાત મહિલા કોંગ્રેસ અગ્રણી જેનીબેન ઠુંમર નરેશભાઈ અધ્યારૂ સહિત ના અગ્રણી ઓએ પીડિત પરિવાર ની મુલાકાત લીધી આજે પંદર દિવસ થવા છતાં આરોપી ઓ ખુલ્લી હવા માં ફરી રહ્યા છે અને પીડિત પરિવાર ના વધુ એક યુવક ને સોનગઢ પોલીસ ઉઠવવી ગઈ અને પટ્ટા થી માર મારી ગંભીર ગુના ની કબૂલાત કરાવી અમરેલી પોલીસ નો મીડિયા સમક્ષ એકરાર પ્લાસ્ટિક પાઇપ થી હુમલો કરાયો નું સમગ્ર દામનગર શહેર માં દહેશત ફેલાવી દેતા આ બનાવ માં કરુણ રુદન કરતા પીડિત પરિવાર આસપાસ રહેતા પરિવારો એ કેમેરા બંધ કરી હકીકત કહેવા તૈયારી દર્શાવી ટીવી મીડિયા માં આવી એ તો આરોપી અમારી પણ આવી હાલત કરવા સમર્થ હોવા નું જણાવ્યું સ્થાનિક પોલીસ માં આરોપી નો એટલો રૂતબો ઉધાર દારૂ મેળવનાર ના વાહન ઘરવખરી ગીરવે મુકવા સરકારી જમીનો ઉપર ત્રણ થી વધુ વિસ્તાર માં આરોપી ના ગેરકાયદેસર બાંધકામો પાલિકા અને પોલીસ માં આરોપી નો પડ્યો બોલ જીલાતો સમાજ ના તરુણ વ્યક્તિ ઓને આવા ગીરવે આવેલ વાહનો અને દારૂ ની ડિલિવરી માં ઉપીયોગ કરાતો આવા તરુણો પાવર અને પેસા થી બેફામ બની વાહનો ચલાવતા અનેક પરિવારો એ ચિંતા વ્યક્ત કરી આરોપી દ્વારા ક્યાં ક્યાં દારૂ ના સ્ટેન્ડ છે તે સ્થાનિકો એ વિડીયો નહિ ઉતારવા ની શરતે બતાવ્યા જેનીબેન ખુદ ગ્રાહક બની ને આવી જગ્યા એ ગયા પીડિત પરિવાર ના આધેડ અને યુવક કદાચ સારવાર બાદ સારો થાય તો પણ કોઈ કામ કરી શકે નહીં પણ પોલીસ ને સામાન્ય મૂઢમાર લાગે છે જેનીબેન ઠુંમરે પોલીસ સ્ટેશન જઈ પોલીસ એફ આઈ આર વાંચી અચરજ વ્યક્ત કર્યું સ્થાનિક પોલીસ ને અનેક સવાલ કર્યા તમારા સંતાનો તમને સન્માન ની દ્રષ્ટી જુવે ત્રીસ વર્ષ ની નોકરી દરમ્યાન લોકો તમને અદબ થી જુવે તેવું તમે નથી ઇચ્છતા જેનીબેન ના સવાલ થી પોલીસ પણ મુંજવણ માં અત્યારે કોઈ ચૂંટણી નથી અને હું કોઈ પ્રસાર માં નથી આવી પણ તમે ભણેલા ગણેલા નોકરિયાત છો તમારી પાસે પ્રજા એ જે આશા અપેક્ષા ઓ છે તેમાં ઉણા કેમ ઉતરી રહ્યા છો? પંદર દિવસ થવા છતાં આરોપી ઓ પકડાય નહિ મામુલી મૂઢમાર અને અને પ્લાસ્ટિક પાઈપો થી મારા મરાયો હોય તેવું લાગે છે ? પોલીસ તંત્ર અને માનવતા ઉપર થી વિશ્વાસ ઉઠી જાય તેવા આ ભયંકર કાંડ માં પોલીસ પોતા રદય ઉપર હાથ મૂકી કહે આ પીડિત પરિવાર ને સામાન્ય મૂઢમાર છે ? આ પીડિત પરિવાર ને ન્યાય અપાવવા એક સ્ત્રી તરીકે આગળ આવી પીડિત પરિવાર ને સધિયારો આપી સાંત્વના પાઠવી હૈયા ધારણા આપી સુપ્રીમ કોર્ટ સુધી આ પરિવાર માટે લડીશ ની ખાત્રી આપી હતી
દામનગર પીડિત પરિવાર ની મુલાકાતે જેનીબેન ઠુંમર સહિત ના અગ્રણી ઓ. એકજ પરિવાર માં ત્રણ પેકી એક ને પોટુક બાંધી સારવાર માં લઇ જવાયો પણ પોલીસે FIR મૂઢમાર દર્શાવ્યો આરોપી થી સમગ્ર ખોડિયારનગર અને જૂની શાકમાર્કેટ વિસ્તાર ની સ્ત્રી ઓ આક્રોશીત

Recent Comments