અમરેલી જિલ્લા ભાજપ લઘુમતિ મોર્ચાની બેઠક જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળી હતી જેમાં વકફ સુધારો અધિનિયમ ૨૦૨૫ અંગે ચર્ચા વિચારણા કરીને જીલ્લા કક્ષાની કાર્યશાળા આગામી તારીખ ૨૬ ને શનિવારના રોજ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંજના ૫ : ૦૦ કલાકે રાખવામા આવેલ છે, આ બેઠકમાં જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા, વકફ સુધારણા જનજાગૃતિ અભિયાન જીલ્લાના સંયોજક શ્રી મયુરભાઈ માંજરીયા, સહ સંયોજક શ્રી રજાકભાઈ કચરા, શ્રી સાજિદખાન પઠાણ, શ્રી એ. અમે. નકવી, શ્રી મહેબુબભાઇ કુરેશી, શ્રી મહમદકાસીમ નકવી, શ્રી પર્વતભાઈ રફઈ, શ્રી અમિતા હોત, શ્રી સમીરભાઈ કનોજીયા, શ્રી ઓસમાણભાઈ મહિડા (પિસ્ટન), શ્રી અજીજભાઈ ગોરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લા ભાજપ લઘુમતિ મોર્ચાની બેઠક જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળી

Recent Comments