ગુજરાત

“વેદ વિના મતી નહિ ગાય વિના ગતિ નહિ” ગાય ગામડું ગૌસર કૃષિ સરંક્ષણ  ઝેર મુક્ત ભારત અભિયાન -EXPO 2025  મનસુખભાઈ વસોયા ખિલોરી ને સુરત ખાતે પહેલી વાર લોક સંસ્કૃતિ રક્ષા એવોર્ડ એનાયત કરાયો

સુરત  ગાય ગામડું ગૌસર કૃષિ સરંક્ષણ 

ઝેરમુક્ત ભારત અભિયાન -EXPO 2025 સુરત ભવ્ય આયોજન થયું એમાં દેશ ભર ના ખેડૂત પોતાનો પાકૃતિક પકવેલો માલ લઈને આવ્યા અને મેળા માં મનસુખભાઈ વસોયા ખિલોરી ને સુરત ખાતે પહેલી વાર લોક સંસ્કૃતિ રક્ષા એવોર્ડ અપાયો સુરત ના મહાનુભાવો ઉદ્યોગ પતિઓ સમાજ શ્રેષ્ઠીઓ અને મંત્રીઓ ધારાસભ્ય ઓ ના હસ્તે એવોર્ડ એનાયત કરાયો સુરત શહેર ધોળકિયા ફાઉન્ડેશન ગ્રાઉન્ડ સુરત માં યોજાયેલ ભાતીગળ મેળા માં વેદ વિના મતી નહી ગાય વિના ગતી નહી ગાય – ગામડું  ગૌચર (કૃષિ) સંરક્ષણ ઝેર મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ સુરત ની ધીંગી ધરા ના આંગણે સંસ્કૃતિ-પ્રાકૃતિ ના જતન અર્થે માનવકલ્યાણ ની ઉમદા ભાવના ને સાર્થક કરવા એવમ્ ભારતીય સંસ્કૃતિ ના પુનઃ ઉધ્ધાર ને મૂર્તિમંત કરવા ભવ્ય ભાતિગળ મેળાનું આયોજન ભામાશાની ભુમિ સુરત ખાતે યોજાયેલ આ યજ્ઞકાર્ય નો પ્રારંભ ૨૪ એપ્રિલ થી કરાયો  હતો તા. ૨૭ એપ્રિલ ૨૦૨૫ સુધી યોજાયેલ ભાતીગળ મેળા માં લાખો મુલાકાતી ઓ પધાર્યા ઝેર મુક્ત ભારત અભિયાન પરિવાર ના ફ્લોટ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા  પ્રાકૃતિક કૃષિ આયુર્વેદ & સ્વદેશી ચિકિત્સા ઝેરમુક્ત ખાણી પીણી ગર્ભ સંસ્કાર

જળ સંચય અભિયાન કેમિકલ ફ્રી ગૌ પ્રોડક્ટ પર્યાવરણ જાગૃતિ સાંસ્કૃતિક દર્શન ડ્રગ્સ મુક્ત સમાજ

વ્યસન મુક્ત અભિયાન ગ્રાઉન્ડ ના સૌજન્ય ધોળકિયા ફાઉન્ડેશન સુરત સૌજન્ય આદરણીય શ્રી ધનજીભાઈ જે રાખોલીયા (અકાળાવાળા – મિનાક્ષી ડાયમંડ)

સ્થળ હરેકૃષ્ણ ગ્રાઉન્ડ સરથાણા જકાતનાકા ફાયર સ્ટેશન પાસે ભાતીગળ મેળા દ્વારા ઉત્તમ માનવ જીવન આહાર વિહાર અને પ્રકૃતિ પર્યાવરણ નો સુંદર સંદેશ આપતો ભાતીગળ મેળા ને ભવ્ય સફળતા મળી હતી ગામડા ની પ્રતીતિ કરાવતા બળદ ગાળા ગ્રામીણ સંસ્કૃતિ ને ઉજાગર કરતા ફ્લોટ ગ્રામ ઉતકર્ષ ના દર્શન કરાવતા પરિવેશ માં સુસજ્જ સ્વંયમ સેવી ઓ દ્વારા કુદરતી જીવન પદ્ધતિ ને તાદ્રશ્ય કરાવી હતી

Related Posts