સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) ના ડિરેક્ટર પ્રવીણ સૂદને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે, જે ૨૪ મે, ૨૦૨૫ ના રોજ પૂરા થનારા મૂળ બે વર્ષના કાર્યકાળથી આગળ વધી ગયું છે. આ પદ માટે નવી નિમણૂક કરવા માટે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં થોડા દિવસો અગાઉ થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામેલ થયા હતા. આ બેઠકમાં કેટલાક વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓના નામો પર વિચાર-વિમર્શ કરાયો હતો. જાેકે, તેમાંથી કોઈ પર સહમતિ નથી બની શકી, જ્યારબાદ કેન્દ્ર સરકારે હાલના ઝ્રમ્ૈં ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવ્યો છે.
કર્ણાટક કેડરના ૧૯૮૬ બેચના ભારતીય પોલીસ સેવા (ૈંઁજી) અધિકારી સૂદ, કર્ણાટકમાં પોલીસ મહાનિર્દેશક (ડ્ઢય્ઁ) તરીકે સેવા આપ્યા બાદ ૨૫ મે, ૨૦૨૩ ના રોજ ઝ્રમ્ૈં વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ૧૯૬૪ માં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં જન્મેલા, સૂદ ૨૨ વર્ષની ઉંમરે ૈંઁજી માં જાેડાયા હતા, તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ૈંૈં્) દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (ૈંૈંસ્) બેંગલુરુ અને ન્યુ યોર્કમાં સિરાક્યુઝ યુનિવર્સિટી ખાતે મેક્સવેલ સ્કૂલ ઓફ સિટીઝનશિપ એન્ડ પબ્લિક અફેર્સમાંથી અનુસ્નાતક ડિગ્રી પણ મેળવી છે.
પોલીસિંગ પ્રત્યેના તેમના ટેક-સંચાલિત અભિગમ માટે જાણીતા, સૂદે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય અસરો સાથે અનેક હાઇ-પ્રોફાઇલ તપાસનું નિરીક્ષણ કર્યું છે. તેમણે કર્ણાટકમાં ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ (ઝ્રઝ્ર્દ્ગજી) અને ઇન્ટરઓપરેટેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (ૈંઝ્રત્નજી) ને મજબૂત બનાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી છે.
કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) ના ડિરેક્ટર પ્રવીણ સૂદનો એક વર્ષનો કાર્યકાળ લંબાવાયો

Recent Comments