અમરેલી

ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથે હેમાળ ગામના પૂર્વસરપંચે મુલાકાત લીધી

ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજ ના એગ્રણી જયરાજસિંહ જાડેજા સાથે અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી અને જાફરાબાદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી તથા હેમાળ ગામના સરપંચ મયુલભાઈ ખુમાણ સાથે સમાજ માં શિક્ષણ ની બબાતોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાઈ તે માટે ચર્ચા કરવામાં આવી આતકે અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી અને કાઠી વિધાર્થી બોર્ડિંગ ના પ્રમુખ અશોકભાઈ ખુમાણ, સાવરકુંડલા નગરપાલિકા પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ કોટીલા ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts