ગુજરાત

ગુજરાત લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, ૨૩ જૂન સુધી કરી શકાશે વાંધા અરજી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં ૨,૩૭,૦૦૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.
હાજર રહેલા તમામ ઉમેદવારોની ર્ંસ્ઇ જીરીીં સ્કેન કરી, ઉમેદવારો જાેઇ શકે તે માટે તા.૧૬/૦૬/૨૦૨૫ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી.
લેખિત પરીક્ષાની ઁિર્દૃૈર્જૈહટ્ઠઙ્મ છહજુીિ દ્ભીઅ માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ રંંॅજ://ખ્તॅહ્વિ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ તથા રંંॅજ://ઙ્મઙ્ઘિખ્તેદ્ઘટ્ઠટ્ઠિં૨૦૨૧.ૈહ ઉપર આજરોજ કલાક: ૧૬.૦૦ વાગ્યાથી જાહેર કરવામાં આવશે.
ઉમેદવારોને ઁિર્દૃૈર્જૈહટ્ઠઙ્મ છહજુીિ દ્ભીઅમાં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તો તા.૨૦/૦૬/૨૦૨૫ના કલાક ૧૬/૦૦ વાગેથી તા.૨૩/૦૬/૨૦૨૫ ના કલાક ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાની રહેશે.
ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.

Related Posts