ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી કચેરી દ્વારા ૧૬- ૦૭-૨૦૨૫ પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન અંતર્ગત
ધ રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ અનુસાર સમગ્ર ગુજરાત રાજયમાં પ્લાનિંગ એરીયામાં વેચાણના હેતુ માટેની રિયલ એસ્ટેટ યોજના, પ્રોજેક્ટ માટે રેરા સત્તામંડળ સમક્ષ નોંધણી કરાવવી ફરજીયાત છે. કાયદાની જાેગવાઇઓ મુજબ દરેક પ્રમોટરે તેમના નોંધાયેલ પ્રોજેક્ટની પ્રગતિ સંબંધે રેરા પોર્ટલ ઉપર પ્રોજેકટનો ત્રિમાસિક પ્રગતિ અહેવાલ ઊેટ્ઠિંીઙ્મિઅ ઁિર્ખ્તિીજજ ઇીॅર્િં (ઊઁઇ) રજૂ કરવાનો થાય છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ઓથોરિટી) દ્વારા આ માટે રેરાના પોર્ટલ ઉપર, જે તે પ્રમોટર પોતાના ન્ર્ખ્ત-ૈહ ની મદદથી સંબંધિત પ્રોજેક્ટના ઊઁઇ રજૂ (ેંॅર્ઙ્મટ્ઠઙ્ઘ) કરી શકે તે મુજબની વ્યવસ્થા ઊભી કરેલી છે.
સુરત સ્થિત.ફા.ટી.પી. સ્કીમ નં.૩૦ (વણકલા-ઓખા-વિહેલ) બ્લોક નં. ૯૫/એ, ઓ.પી. નં. ૫૯/એ. ફા. પ્લોટ નં. ૫૯ વાળી જમીન ઉપર સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા “છઇર્ંસ્છ ૐઈૈંય્ૐ્જી” નામના રીયલ એસ્ટેટ પ્રોજેક્ટના બાંધકામને મંજુરી આપવામાં આવેલ હતી. તે આધારે આ પ્રોજેક્ટના પ્રમોટરે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ખાતે આ પ્રોજેક્ટની નોંધણી કરાવેલ હતી. આ પ્રોજેક્ટનો રેરા રજીસ્ટ્રેશન નં. ઁઇ/ય્ત્ન/જીેંઇછ્/જીેંઇછ્ ઝ્રૈં્રૂ/જીેટ્ઠિં સ્ેહૈષ્ઠૈॅટ્ઠઙ્મ ર્ઝ્રિॅર્ર્ટ્ઠિંૈહ/ સ્દ્ગ૨૧૨છછ૧૦૧૧૨/૦૪૧૦૨૨૮.
સદરહું પ્રોજેક્ટના પ્રમોટર દ્વારા રેરા પોર્ટલ પર પ્રોજેક્ટના ત્રિમાસિક પ્રગતિ અહેવાલ નિયમીત રીતે રજુ કરેલ ન હોઈ સુરત શહેરી વિકાસ સત્તામંડળને પત્ર પાઠવી પ્રોજેક્ટની હાલની સ્થિતી અંગેની માહીતી મંગાવેલ હતી. આ અન્વયે સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સદર પ્રોજેક્ટમાં આપેલ વિકાસ પરવાનગી સ્થગિત કરવા તથા સ્થળે આગળનું બાંધકામ ન કરવા હુકમ કરવામાં આવેલ હોવાનું જણાવેલ છે.
આમ હકીકતે, રેરા કચેરી દ્વારા તા.૨૬/૦૬/૨૦૨૫ ના રોજ “ધ રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ, ૨૦૧૬* ની કલમ-૩૬ મુજબ, સદરહુ પ્રોજેક્ટ “છઇર્ંસ્છ ૐઈૈંય્ૐ્જી” નું રેરા રજીસ્ટ્રેશન સ્થગિત(જીેજॅીહઙ્ઘ) કરવા હુકમ કરવામાં આવેલ છે. આથી આ પ્રોજેક્ટમાં હવે પછી પ્રોજેક્ટનું માર્કેટિંગ, યુનીટનું બુકીંગ/વેચાણ કરવું પ્રતિબંધીત બને છે. પ્રતિબંધ બાદ પણ પ્રોજેક્ટનું માર્કેટિંગયુનીટનું બુકીંગ/વેચાણની કાર્યવાહી કરવાના કિસ્સામાં રેરા એક્ટની જાેગવાઈના ભંગ બદલ દંડનીય કાર્યવાહીને પાત્ર બનશે.
સદર પ્રોજેક્ટનું રેરા રજીસ્ટ્રેશન સ્થગિત કર્યા બાબતે રેરા પોર્ટલ ઊપર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તદ્દઉપરાંત આ બાબતની જાણ સંલગ્ન સબ રજીસ્ટ્રાર ઓફીસ તથા આ પ્રોજેક્ટના રેરા બેંક એકાઉન્ટ ના બેંકર ૐડ્ઢહ્લઝ્ર બેંકને પણ કરવામાં આવેલ છે.
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી કચેરી દ્વારા ૧૬-૦૭-૨૦૨૫ પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન કરવું જરૂરી

Recent Comments