અમરેલી

“નવા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તથા વૃક્ષારોપણ ધારાસભ્ય શ્રીમહેશભાઇ કસવાલાના હસ્તે કરાયું

સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે રૂપિયા 30 લાખના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ શ્રી
ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના હસ્તે કરવામાં આવ્યુ લોકાર્પણ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ નવું પેટા આરોગ્ય કેન્દ્ર હાથસણી ગામ અને આસપાસના વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ
પૂરી પાડવામાં મદદરૂપ થશે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા જિલ્લા પંચાયત પીસાઈ સમિતિના ચેરમેન લાલભાઈ
મોર તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા તાલુકા બાજુ મહામંત્રી પ્રકાશભાઈ પાનસુરીયા તાલુકા
પંચાયત પૂર્વ પ્રમુખ મનુભાઈ ડાવરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ ખુમાણ સરપંચ એસોસિએશનના
પ્રમુખ હિતેશભાઈ ખાતરાણી તાલુકા ભાજપ મંત્રી વિપુલભાઈ શિંગાળા મહેશભાઈ ભાલાળા ભાજપ
અગ્રણી ભાવેશભાઈ ખૂંટ હાથસણી ગામના ભાજપ અગ્રણી શિવરાજ ભાઈ ખુમાણ તેમજ હાથસણી
ગામના સરપંચ શ્રી ગામના આગેવાનો આરોગ્ય વિભાગ ના ડોક્ટરો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા

Related Posts