પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં મેઈન્ટેનન્સની કામગીરીને લઈને રોપ-વે સેવા આગામી ૨૮ જુલાઈથી ૧ ઑગસ્ટ સુધી બંધ રહેશે. બીજી ઓગસ્ટથી રોપ વે ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે. જાેકે, આ દરમિયાન પાંચ દિવસ સુધી માઈભક્તોએ પગપાળા પગથિયાં ચઢીને જ માતાજીના દર્શન કરવા જવાનું રહેશે.
પાવાગઢમાં મેઈન્ટેનન્સની કામગીરીને લઈને રોપ-વે સેવા આગામી ૨૮ જુલાઈથી ૧ ઑગસ્ટ સુધી બંધ રહેશે

Recent Comments