અમરેલી

આંબો વાવો તો કેરી આવે ને ? કુટુંબ ની ૨૫૦ દીકરી ની હાજરી માં નાની વાવડી ગામે ૧૮૦૦૦ વૃક્ષો રોપાયા          સુરત સ્થિત નારોલા ડાયમંડ ના મોભી કનેયાલાલ અને ધીરૂભાઇ નારોલા પરિવાર નો અનોખો વતન પ્રેમ      

ગારીયાધાર ના મોર્ડન વિલેજ નાની વાવડી ને ગ્રીન કવર આંબો વાવો તો કેરી આવે ને ?  કુટુંબ ની ૨૫૦ દીકરી ઓ તેડાવી તેમના વરદહસ્તે આદર્યું મહા વૃક્ષારોપણ    સુરત સ્થિત નારોલા ડાયમંડ ના મોભી ધીરૂભાઇ નારોલા પરિવાર નો અનોખો વતન પ્રેમ      

ગારીયાધાર તાલુકા ના નાની વાવડી ગામે પર્યાવરણ નું સૌથી મોટું કાર્ય  સ્વ લાભુદાદા નારોલા પરિવાર ની  ૨૫૦ દીકરી ઓએ જન્માષ્ટમી પૂર્વે અનોખું અભિયાન ચલાવ્યું સ્વર્ગીય લાભુદાદા નારોલા પરિવાર ના નવ દીકરા ઓના ઘેઘુર વડલા જેવા વિશાળ કુટુંબ ની ૨૫૦ જેટલી દીકરી ઓ જન્માષ્ટમી એ પિયર પધારતા ભવ્ય સત્કાર સામૈયા કરતા નારોલા ડાયમંડ ના મોભી ધીરૂભાઇ નારોલા એ વતન માટે અનોખું આયોજન કર્યું

નાની વાવડી ગામે કુલ ૧૮૦૦૦ હજાર વૃક્ષો થી ગામ ની લીલુંચમ બનાવ્યું છે તેમાં ૬૦૦૦ જેટલા આંબા ઉછેર કરી પ્રકૃતિ માટે આશીર્વાદ રૂપ કાર્ય કર્યું

ગામ નાની વાવડી પણ સૌથી મોટી ઉદારતા દર્શાવતા નારોલા ડાયમંડ ના કનેયાલાલ અને ધીરૂભાઇ નારોલા પરિવારે જન્માષ્ટમી ની ઉજવણી કંઈક અલગ રીતે જ કરી સ્વ લાભુદાદા નારોલા પરિવાર ની ૨૫૦ બહેનો દીકરી ઓને માદરે વતન બોલાવી ભવ્ય સત્કાર સામૈયા કરી બહેનો ના વરદહસ્તે મહા વૃક્ષારોપણ કરી સુંદર સંદેશ આપ્યો તરું વાવ્યા વિના તરી શકાશે નહીં વૃક્ષો વિના સૃષ્ટિ માં જીવી શકાશે નહીં સ્વર્ગીય લાભુદાદા. નારોલા પરિવાર ના આઠ દીકરા ઓના વિશાળ ઘેઘુર વડલા જેવા કુટુંબ ની તમામ બહેનો દીકરી ઓને તેડાવી વતન ને નંદનવન બનાવવા ધીરૂભાઇ નારોલા એ અનોખી રીતે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરી આઠમ કરવા આવેલ દરેક દીકરી ઓનું ભવ્ય સત્કાર સામૈયા નો દર્શનીય નજરા વચ્ચે સમગ્ર નાની વાવડી ગામ ઉત્સવ મય બન્યું 

Related Posts