અમરેલી

દુધાળા પ્રાથમિક શાળા માં વિશ્વ સિંહ દિવસે મહારેલી યોજાય

લાઠી ના દુધાળા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી વામવયે વન્ય પ્રાણી ઓ પ્રત્યે અવનેસ માટે ઊજવતા વિશિષ્ટ દિવસો માં આજે વિશ્વ સિંહ દિવસ ની ભવ્ય રેલી યોજાય પશુસ્વર્ધન ચર્ચા સભા મનુષ્ય ની પ્રાણી પ્રત્યે ની ફરજ થી શાળા ના છાત્રો ને અવગત કરાયા હતા મોર્ડન વિલેજ સંપૂર્ણ સોલાર થી  સુસજ્જ દુધાળા ગામ એટલે શ્રી રામકૃષ્ણ એક્સ પરિવાર ના મોભી ગોવિંદભાઈ ધોળકિયા ના માદરે વતન ને શૌર્ય ઉર્જા થી  આત્મનિર્ભર દુધાળા ખાતે વિશ્વ સિંહ દિવસ ની રંગા રંગ ઉજવણી કરાય ગામ માં ધ્યાનાકર્ષક રેલી યોજાય હતી

Related Posts