ગુજરાત

સૌરાષ્ટ્રમાં રેલ મુસાફરી કરતા લોકો માટે ધ્યાન રાખવા જેવી બાબતે; પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો ૧૫ સપ્ટેમ્બર સુધી આંશિક રદ

ટ્રેન નં. ૫૯૨૦૬ પોરબંદર-કાનાલુસ લોકલ ૨૩.૦૮.૨૦૨૫થી ૧૫.૦૯.૨૦૨૫ સુધી ગોપજામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ
ટ્રેન નં. ૫૯૨૦૫ કાનાલુસ-પોરબંદર લોકલ ૨૩.૦૮.૨૦૨૫થી ૧૫.૦૯.૨૦૨૫ સુધી કાનાલુસ-ગોપજામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. એટલે કે આ ટ્રેન કાનાલુસની જગ્યાએ ગોપજામ સ્ટેશનથી ચાલશે અને ગોપજામથી ચાલીને પોરબંદર સુધી જશે. રેલ યાત્રીઓથી વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની શરૂઆત કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ ુુુ.ીહૂેૈિઅ.ૈહઙ્ઘૈટ્ઠહટ્ઠિૈઙ્મ.ર્ખ્તદૃ.ૈહ પર મુલાકાત લે જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.

Related Posts