અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા સૌરાષ્ટ્ર પ્રાંત ના ૬૧ થી વધુ તાલુકા માં પ્રવાસ પૂર્ણ કર્યો દ્વારકાધીશ મંદિર ના દર્શન કરી મીટીંગ યોજી હતી જેમાં ધર્મસભા નુ આયોજન કરવામાં આવ્યું હતુ દ્વારાકા તાલુકાની તેમજ રાણાવાવ જસદણ તાલુકાની મીટીંગ યોજી હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તોગડીયા પ્રવાસ દરમિયાન હર્ષ ઉલ્લાસ સાથે પુજ્ય સંત મહંત શ્રી આશિવૉદ થી હિન્દુ સમાજ સક્ષમ અને સંગઠીત થાય તેવા પ્રયત્નો યુવાનો માં ઉત્સાહ ભેર હનુમાન ચાલીસા કેન્દ્ર ખોલવા વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય વિવિધ તહેવારો દરમ્યાન આહાર વિહાર ની શીખ આપતા ડો તોગડીયા ની સ્થિરપ્રજ્ઞ બની સાંભળતા યુવાનો શક્તિ પર્વ એ શસ્ત્ર પુજન નવરાત્રી મહોત્સવ અંતર્ગત રાસ ગરબા કન્યા પુજન અર્ચન અંગે માર્મિક ટકોર સાથે યુવાનો માં ઉત્સાહ પ્રેરતા ડો પ્રવીણભાઈ તોગડીયા એ ૬૧ તાલુકા ઓના પ્રવાસ દરમ્યાન ખેડૂતો માટે સ્વામી નાથન સમિતિ ની ભલામણ ના અમલ સહિત વિદ્યાર્થી ઓ મજૂર પરિષદ સહિત ની આયામો માટે બનેલ નીતિ ઓના અમલ અંગે માંગો ઉઠાવી હતી ડો પ્રવીણભાઈ તોગડીયા ના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન દરેક કાર્યક્રમો માં રેકર્ડ બ્રેક યુવાનો ની હાજરી જોવા મળી હતી
રાજ્ય ના ૬૧ તાલુકા ઓમા AHP ના ડો તોગડીયા નો પ્રવાસ દરેક કાર્યક્રમો માં અસંખ્ય યુવાઓની હાજરી સ્વામીનાથન સમિતિ ની ભલામણ ના અમલ સહિત વિદ્યાર્થી ઓ મજૂર સહિત ની માંગો બુલંદ બનાવાય


















Recent Comments