સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા “ઓપરેશન સિંદુર” થીમ ઉપર ભવ્ય ગણેશ ઉત્સવ ૨૦૨૫ નું સિનિયર
સિટિઝન પાર્ક અમરેલી ખાતે આયોજન કરવામાં આવેલ છે. તારીખ .૦૪-૦૯-૨૫ ની સાંજની આરતીમાં અમરેલી
જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત જી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના અધ્યક્ષ શ્રી ગજેરા
સાહેબ તથા ટીમ, અમરેલી સિટી પી.આઈ શ્રી વાઘેલાજી, અમરેલી તાલુકા પી.આઈ.શ્રી જાડેજા જી,આહીર
સમાજ, ભાટિયા સમાજ, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, પ્રજાપતિ સમાજ, સગર સમાજ, લાયન્સ ક્લબ અમરેલી
(મેઇન)તેમજ મહિલા મંડળોએ આરતી નો લાભ લીધો. સાથે મુકેશ સંઘાણી ના નેતૃત્વમા સંસ્થા દ્વારા થતી સેવાકીય
પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી અને આ મહોત્સવમાં “ઓપરેશન સિંદુર” થીમ બનાવવા દિલિપસિંહ ઠાકોર,
ભાવેશ કાબરિયા, જીતુભાઇ બથવાર, મુકુંદભાઇ મહેતા, અંકુર માવદિયા, સાગર ગેડિયા, પ્રશાંત પરમાર,
નિખિલ આસર, પૃથ્વી લેઉવા, સહદેવ મકવાણા, મુકેશ ડોબરિયા, હરેશ સુખડીયા, મુકેશ ચૌહાણ, કાળુભાઇ
અકબરી, પ્રજ્ઞેશ બાજક, મયુર ખાનપરા, ભાવેશ વાળોદરા, તુષાર વાણી, નરેન્દ્રભાઇ પરમાર, હિતેષ સેજુ,
કમલેશ સેજુ, અજય કાલેણા, લાલો કવા, ગૌરવ મહેતા,જીગ્નેશ દાફડા, ઉદયસિંહ રાજપુત, કિશોર
આજુગીયા, દિપેશ ગોહિલ, અજય રાઠોડ, ભગાભાઇ વ્યાસ, દેવેન્દ્ર ચાવડા, દિલીપ ડેર, નિતિન હિરાણી
સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી
જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત નાઅધ્યક્ષ ગજેરા તથા ટીમ, અમરેલી સિટી પી.આઈ વાઘેલાજી, અમરેલી તાલુકાપી.આઈ. જાડેજા જી,આહીર સમાજ, ભાટિયા સમાજ, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ,પ્રજાપતિ સમાજ, સગર સમાજ, લાયન્સ ક્લબ અમરેલી (મેઇન)તેમજ મહિલા મંડળોએભગવાન ગણેશજી ની આરતી ઉતારી ગણેશ વંદના કરી



















Recent Comments