સાવરકુંડલા આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં રીલેશનશીપ મેનેજર તરીકે તારીખ 20/11/2020 થી 20/09/2025 પાંચ વર્ષ સુધી ફરજ બજાવતા પીયુષ જોગરાણા વીજપડી ની રાજુલા ખાતે બદલી થતા સાવરકુંડલા આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના મેનેજર નિશાંક ગોસ્વામી, ડેપ્યુટી મેનેજર મહેશ મકવાણા, કેશીયર હરેશ વ્યાસ, રિલેશનશીપ મેનેજર કેયુર પોપટાણી, સિક્યુરિટી ગાર્ડ અમિતગીરી ગોસ્વામી દ્વારા તેમને ફુલહાર, શાલ અને પ્રતિમા આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું.
સાવરકુંડલા આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના રીલેશનશીપ મેનેજર ની રાજુલા ખાતે બદલી થતા વિદાયમાન અપાયું

Recent Comments