અમરેલી

સાવરકુંડલાની બઝારો આ દિવાળીના પર્વ નિમિત્તે ગ્રાહકોની ખીચોખીચ ભીડ જોવા મળી

આજરોજ દિવાળી પર્વના આગલા દિવસે એટલે કાળી ચૌદશના રોજ સાવરકુંડલા શહેરની બઝારમાં ધૂમ ખરીદીનો માહોલ

આમ તો ગઈકાલથી જ ખરીદીમાં તેજી આવી છે. આજે પણ ખાસ કરીને રેડીમેડ કપડાં, દરજીની દુકાનો, મીઠાઈ, ફટાકડા, કરિયાણા, જ્વેલર્સ, કોસ્મેટિક કટલેરી, હોઝિયરી વગેરે ધંધામાં આજે દુકાનદારોને માથું ઊંચું કરવાનો સમય નથી.

Related Posts