અમરેલી

શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કૂલ પરિસરમાં વર્ષ ૨૦૦૧ ની બેન્ચના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું

દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ પરિસર માં વર્ષ ૨૦૦૧ ની બેન્ચ ના વિદ્યાર્થી ઓનું સ્નેહ મિલન યોજાયું ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ માં તત્કાલીન ગુરુજનો શાળા પરિવાર કર્મચારી ઓને આમંત્રિત કરતા દૂરસદુર રહેતા વર્ષ ૨૦૦૧ ના વિદ્યાર્થી ઓનું સંકલન કરતા આશિષ ગાંધી ટિમ દ્વારા અદભુત આયોજન થી યોજાયેલ સ્નેહ મિલન માં તરુણ વયે ની સ્મૃતિ ઓ તાદ્રશ્ય કરાવતા અનેક વિદ્યાર્થી ઓ રાજ્ય ના વિવિધ મહાનગરો માં સ્થાયી થઈ આર્થિક માનસિક સામાજિક પદ ઉન્નત થયા વ્યક્તિ ગમે એટલો વિસ્તરે વિકસી પણ એ વતન ને ક્યારેય વિસરી શકે નહીં વાયવયે વિદ્યાભ્યાસ કરતા વર્ષ ૨૦૦૧ ના અસંખ્ય છાત્રો એ તત્કાલીન ગુરુજનો સહિત સમગ્ર શાળા પરિવાર નું વિશિષ્ટ સન્માન કરી અનોખી ગુરુદક્ષિણા અર્પી હતી અનેક જૂની સ્મૃતિ ઓ વાગોળી હતી ગુરુજનો દ્વારા મળેલ શિક્ષા સંસ્કાર અને ઘડતર ને યાદ કરું સજળ નેત્રે ગૌરવ પૂર્વક ગુરુજનો ના યોગદાન ની સરાહના કરી હતી વર્ષ ૨૦૦૧ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ વિદ્યાર્થીની બહેનો વાલી એ સામુહિક હાજરી આપી સ્નેહ મિલન ની દીપાવ્યું હતું સમગ્ર સ્નેહ મિલન નું ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓએ બેનમૂન સંચાલન કર્યું હતું આત્મીય સ્વજન ને મળ્યા જેવી ખુશી પ્રસ્તુત કરતા અનોખા સ્નેહ મિલન માં ખૂબ મોટી સંખ્યા માં વર્ષ ૨૦૦૧ ના વિદ્યાર્થી ઓ વાલી ઓ અને સંગ્રહ શાળા પરિવાર ના સંકલન થી ૨૫ વર્ષ બાદ મળ્યા નો અનહદ આનંદ વ્યક્ત કરતા ભાવાત્મક દ્રશ્યો રચાયા હતા  કેળવણી પ્રેમી ઉદાર દિલ દાતા પરિવારો પૂર્વ શિક્ષકો નું ગદગદિત કરતું સન્માન કરાયું સ્નેહ મિલન ને યાદગાર બનાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓના સ્નેહ મિલન ની ભવ્ય સફળતા ની સર્વત્ર નોંધ લેવાય હતી 

Related Posts