ભાવનગર

બગદાણાની બજરંગદાસબાપા નર્સિંગ કોલેજનું બીજા વર્ષનું સો ટકા પરિણામ 

પ્રથમ નંબરે સોનલ બાંભણિયા 78 ટકા સાથે ઉત્તીર્ણ થયા

ગુજરાત નર્સિંગ કાઉન્સીલ 

દવારા ANM બીજા વર્ષનું પરિણામ જાહેર  કરવામાં આવેલ છે.જેમાં  જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ –બગદાણા નું ૧૦૦% પરિણામ આવેલ છે. સંસ્થામાં પ્રથમ ક્રમાંકે   બાભણીયા સોનલ ૭૮.૩૩ ટકા સાથે, તેમજ બીજા ક્રમે ઢાપા રીના ૭૭.૧૬ ટકા ,ત્રીજા ક્રમે ચુડાસમા કૈલાશ ૭૭ ,ચોથા ક્રમાકે ચોહાણ કોમલ ૭૬.૧૬ ,પાંચમા ક્રમે ભાલીયા કિંજલ ૭૪.૧૬ આ સંસ્થાના બહેનો સારા માર્ક સાથે તમામ બહેનો પાસ થયેલ છે.તમામ વિધાર્થી બહેનો અને સ્ટાફ ને સંસ્થા ના ચેરમેનશ્રી ડો મહેશભાઈ લાધવા એ અભિનદન સહ ઉજવળ કારકિર્દી માટે શુભેસ્છા આપી છે.

Related Posts