લાઠી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી વતન પ્રેમી ઉદાર દાતા રત્ન ગોવિંદભાઈ ધોળકિયા ની દુરંદેશી એ ચાલતા અનેક વિધ સેવા અભિયાનો પૈકી
અન્ન ની શ્રુધા કરતો યજ્ઞ સ્નેહામૃત ભોજન પ્રસાદ એટલે આરોગ્ય ધામ લાલજી દાદા ના વડલા થી વાત્સલ્ય મૂર્તિ સંતોક મેડિકલ સેન્ટર થી દૈનિક લાઠી નજીક ના દુધાળા અકાળા સહિત નાં ગ્રામ્ય વિસ્તારો માં સ્નેહામૃત ભોજન પ્રસાદ સેવા લાઠી શહેર પૂરતી સીમિત નહી પણ લાઠી પંથક ના અંતરઆળ ગામડા ઓમા એકલા અટુલા રહેલા નિરાધાર વૃદ્ધ વડીલો અતિથિ અભ્યાગતો ને ઘેર બેઠા સાત્વિક ભોજન પ્રસાદ પહોંચાડવા ના સેવાયજ્ઞ ના લાભાર્થી વડીલો ની શુભેચ્છા મુલાકાતે રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના રાકેશભાઈ સહ પરિવાર કોમલબેન ધોળકિયા ભરતભાઇ કકડીયા બાબુભાઇ તેમજ રામજીભાઈ ગુજરાતી કાળુભાઈ ભીકડીયા ગોવિદભાઈ જયસુખભાઈ સહિત સ્થાનિક સ્વયંમ સેવી અગ્રણી ઓએ વૃદ્ધ વડીલો ની ખબર અંતર પૃચ્છા કરી ટિફિન સેવા અંગે સમય બુધ્ધતા સત્વિત ભોજન પ્રસાદ સેવા અંગે સંતોષ વ્યક્ત કરતા વડીલો ને મળી ખૂબ પ્રસ્નતા વ્યક્ત કરી હતી રામકૃષ્ણ એક્સ પોર્ટ પરિવાર ના મોભી ગોવિંદભાઈ ધોળકિયા ની દૂરોગામી દ્રષ્ટિ એ રાકેશભાઈ ના માર્ગદર્શન હેઠળ ચાલતા સ્નેહામૃત ટિફિન સેવાયજ્ઞ ની બેનમુન સેવા વ્યવસ્થા અને સ્વયંમ સેવા ના સમય સમર્પણ શ્રમ થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી સ્વંયમ સેવી ની વંદનીય સેવા અંગે ” જીવન અંજલિ થજો જીવન અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું થજો જળ દિન દુઃખયા ના આંસુ લ્હો તા અંતર ના ધરજો નો સુંદર સંદેશ આપ્યો હતો લાલજી દાદા ના વડલા ની શીતળ છાયા માં ચાલતી સ્નેહામૃત ટિફિન સેવા ના લાભાર્થી ઓએ સમગ્ર રામકૃષ્ણ એક્સ પોર્ટ પરિવાર ના મોભી ની દુરોગામી દ્રષ્ટિ એ ચાલતા સ્નેહામૃત ભોજન પ્રસાદ સેવા ની આશીર્વાદ રૂપ હોવા નું જણાવ્યું શ્રેય માર્ગે ચાલવાની ઉદત સેવા થી ખૂબ રાજીપો વ્યક્ત કરતા અનેક વડીલો ના ચહેરા ઉપર સંતોષ નો સ્પષ્ટ ભાવ દેખાય રહ્યો હતો


















Recent Comments