અમરેલી

એ.આર.ટી.ઓ અમરેલીનો ટેસ્ટ ટ્રેક તા. ૦૧ નવેમ્બરના રોજ બંધ રહેશે

આગામી તારીખ ૦૧ નવેમ્બર, ૨૦૨૫ શનિવારના રોજ ટેસ્ટ ટ્રેક AI ઇન્સ્ટોલેશનની કામગીરી હેઠળ મેઇન્ટેનન્સમાં હોવાથી બંધ રહેશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts