સાવરકુંડલા તાલુકાના ભંમર ગામેથી પસાર થતી નદીના પુલ ઉપર રેલિંગ હતી જે માવઠાના અતિ ભારે વરસાદમાં પુર આવતા ની સાથે જ પાણીમાં તણાઈ ગઈ છે વાહન વ્યવહારની સલામતી માટે આ પુલની જગ્યા ઉપર કોઈ મોટી દુર્ધટના ધટે એ પહેલા તાકીદ રિપેર કરવા લોક માંગ ઉઠવા પામી છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.
સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામની નદી સેફ્ટી રેલિંગ નદીના પ્રવાહમાં ગરકાવ



















Recent Comments