અમરેલી

સાવરકુંડલાના સમસ્ત જીરા ગામ પરીવાર આયોજિત સંતોકબા ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો

સમસ્ત જીરા ગામ પરીવાર આયોજિત સંતોકબા ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો. આજરોજ તુલસી વિવાહના પવિત્ર અને પાવન પર્વ પર આ કાર્યક્રમ યોજાયો હતો. 

જેમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા,  પરશોતમભાઈ રૂપાલા સમેત અનેક મહાનુભાવો તેમજ વતન પ્રેમી બાબુભાઈ જીરાવાળા સમેત અનેક વતનપ્રેમી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.. જીરા ગામના સંતુલિત વિકાસ માટે દાતાશ્રીઓના સહયોગથી આ એક ઉત્તમ કાર્ય સંપન્ન થયું

Related Posts