સાવરકુંડલા શહેરમાં આવેલ માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની આવક અને ભાવ આ મુજબ રહ્યા હતાં મગફળી ૧૦૦૦ મણ સાથે શિંગ જીણી નીચો ભાવ પ્રતિમણ ૮૨૫ ઊંચો ભાવ પ્રતિમણ ૧૨૦૭ રાશ ભાવ પ્રતિમણ ૧૦૭૫ જ્યારે શિંગ મોટી નીચો ભાવ પ્રતિમણ ૮૫૦ ઊંચો ભાવ પ્રતિમણ ૧૧૬૭ રાશ ભાવ પ્રતિમણ ૧૦૫૦ રહ્યો હતો. તો કપાસની કુલ આવક ૬૦૦૦ મણ નીચો ભાવ પ્રતિ મણ ૧૪૦૦ ઊંચો ભાવ પ્રતિમણ ૧૫૬૦ રાશ ભાવ પ્રતિમણ ૧૪૭૦ રહ્યા હતા.
આમ કમોસમી વરસાદ પછી યાર્ડમાં કપાસ અને મગફળીની આવક ચાલુ થઈ ગઈ છે. જોકે આ કૃષિ જણસ કદાચ કમોસમી વરસાદ પહેલા એકઠી કરેલી હોય શકે.




















Recent Comments