અમરેલી

“સહિયારી ભેંસ ને જીવડાં પડે તેમ” દામનગર શહેરમાંથી પસાર થતા સ્ટેટ અને પંચાયતના માર્ગો બિસ્માર પાલિકા ને નાહીત રસ્તા મુદ્દે તંત્ર મૌન

દામનગર શહેર ની નગરપાલિકા તંત્ર ની ધોર બેદરકારી સ્ટેટ ના રસ્તા કે પંચાયત વિભાગ ના રસ્તા અતિ બિસ્માર બન્યા પાલિકા તંત્ર ને કાયદા થી નાહીત થયેલ સ્ટેટ ના રસ્તા અને પંચાયત વિભાગ ના રસ્તા મુદ્દે સહિયારી ભેંસ ને જીવડાં પડે તો કોણ કાઢે ? તેવી હાલત ભારે હાલાકી ભોગવતા શહેરીજનો લાચાર પાલિકા તંત્ર ને કાયદા થી સ્થાપિત નાહીત થયેલ સ્ટેટ નો ઢસા રોડ ઘનશ્યામ નગર સામે ધ્રૂફણીયા રોડ ધનશ્યામનગર સામે  ધામેલ રોડ ભારત સો મિલ સામે છભાડીયા રોડ બજરંગનગર ભુરખિયા રોડ અતિ બિસ્માર સહિત આંતરિક રસ્તા ચીંથરે હાલ મગર ની પીઠ જેવા રસ્તા મુદ્દે પાલિકા તંત્ર મૌન કોઈ અકસ્માત પહેલા માટી તો પૂરો શહેરીજનો માંથી ઉઠતી માંગ

Related Posts