અમરેલી સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે મગફળીની ૧૫૦૦૦ મણ જેટલી મબલખ આવક સાવરકુંડલા ખાતે આવેલ માર્કેટ યાર્ડમાં આજે ૧૫૦૦૦ મણ મગફળીની આવક ઊંચો ભાવ ૧૧૦૦ થી ૧૧૮૦ જ્યારે કપાસની આવક ૮૦૦૦ મણ. કપાસનો ઊંચો ભાવ ૧૫૪૦ અને નીચો ભાવ ૧૧૦૦ રૂપિયા રહ્યો હતો Tags: Post navigation Previous Previous post: અમરેલી જિલ્લા નાં રાજુલા અને જાફરાબાદ તાલુકાઓ માં ખેડૂતો અને માછીમારોના “દેવા માફ “ માટે પ્રતિક ધરણા કરતી અમરેલી જિલ્લા કોંગ્રેસNext Next post: અમરેલી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી શરૂ Related Posts અમરેલીમાં ‘વિશ્વ ધ્યાન દિવસ’ અંતર્ગત શિબિર સંપન્ન સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિકકન્યાશાળા ધોરણ ૮ પ્રાયમરી શિક્ષણ પુર્ણ કરેલ કન્યાઓ વર્ષ ૨૦૨૩ સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં વેગવંતુ બનતું સફાઈ અભિયાન.
Recent Comments