અમરેલી

દામનગર શ્રી ખોડલધામ સમિતિ પ્રેરિત લેઉવા પટેલ સમાજનો ચતુર્થ સમૂહ લગ્નોત્સવ યોજાયો

દામનગર ખોડલધામ પ્રેરિત સમસ્ત લેઉવા પટેલ સમાજ દામનગર આયોજિત ચતુર્થ સમૂહ લગ્નોત્સવ યોજાયો શ્રી સહજાનંદ ગુરુકુલ પરિસર કોલેજ બિલ્ડીંગ માં વરસાદી વાતાવરણ ને ધ્યાને રાખી આયોજન સમસ્ત દામનગર લેઉવા પટેલ સમાજ આયોજિત ચતૃથ સમૂહ લગ્નોત્સવ માં ૧૩ નવદંપતી ઓ એ લીધી આદર્શ દાંપત્ય જીવન ની દીક્ષા 

સપ્તપદી ના ચૂર વચ્ચે અનેક મહાનુભવો એ નવદંપતી ઓને આશિષ પાઠવ્યા હતા  દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ ખોડલધામ સમિતિ ના અદભુત સંકલન કારતક સુદ ૧૪ ને તા.૦૪/૧૧/૨૫  ને મંગળવાર ના રોજ યોજાયેલ સમૂહ લગ્નોત્સવ માં હજારો ની માનવ મેદની વચ્ચે વૈદિક પરંપરા ધ્વનિ થી “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” ના આશિષ અનેક ઉદારડીલ દાતા ઓની ઉદાર સખાવત અને વરિષ્ઠ સંતો ના અંતર થી આશિષ ખૂબ મોટી સંખ્યા માં કરિયાવર રૂપે દ્રવ્યદાન અને ભેટ સોગાદ થી નવ દંપતી ઓને નવજતા દાતા પરિવારો એ આપી આદર્શ દાંપત્ય જીવન ની શીખ દામનગર તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારો ની ખોડલધામ સમિતિ ઓનુ માઈક્રો પ્લાનિંગ સમસ્ત લેઉવા પટેલ સમાજે સંપ સંગઠન અને સમર્પણ ના દર્શન કરાવ્યા પોતા નિજ દીકરી ના લગ્ન પ્રસંગ જેવો જ અદમ્ય ઉત્સાહ થી સતત ખડેપગે સેવારત સ્વંયમ સેવકો ની વંદનીય સેવા જોવા મળી હતી સમસ્ત તાલુકાભર ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ની ખોડલધામ સમિતિ ખોડલધામ મહિલા સમિતિ ઓની બેનમૂન સેવા સંકલન થી ભવ્ય ચતુર્થ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો 

Related Posts