અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ ખાતે વંદે માતરમ્ સમૂહ ગાન કાર્યક્રમ યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ 7/11/2025 ના રોજ  સરકારશ્રીના આદેશ મુજબ રાષ્ટ્રગીત વંદેમાતરમ્ ની 150 મી ઊજવણીનાં આયોજન બાબતે એક કાર્યક્રમ યોજાયો હતો ભારતમાતા ની સેવા કરવી રાષ્ટ્રીય સ્વતંત્રતાના હેતુથી તથા રાષ્ટ્રગૌરવ માટે કોલેજમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આચાર્યશ્રી તથા અધ્યાપકો દ્વારા સ્વદેશી શપથ લીધા હતા તેમજ વંદેમાતરમ્  રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન કરવામાં આવ્યું હતુ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોનો સહકાર મળ્યો હતો.

Related Posts