અમરેલી

ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની સ્પર્ધામાં સાવરકુંડલા શાળા ન.4 નું ઉત્કૃષ્ટ પ્રદર્શન

સાવરકુંડલા તાલુકા કક્ષાની યોગાસન સ્પર્ધા કે કે હાઇસ્કુલ સાવરકુંડલા ખાતે યોજાયેલ જેમાં બ્રાન્ચ શાળા ન.4 ની વિધાર્થીનિઓ જંજવાડિયા શિવાની દ્વિતીય ક્રમે અને લાંબારીયા જાનવી તૃતીય ક્રમે અને ભાઈઓ અન્ડર14 મા સરવૈયા વેદાંત દ્વિતીય ક્રમે આવેલ જે બદલ શાળાના આચાર્ય પૂજાબેન જોશી દ્વારા બાળકો અને માર્ગદર્શક શિક્ષક શિલ્પાબેન ડોબરીયાને અભિનંદન પાઠવેલ સાથે ભવિષ્યમા બાળકો ઉત્તરોતર પ્રગતિ કરી શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા વ્યક્ત કરેલ.

Related Posts