અમરેલી

સાવરકુંડલામાં શ્રી આદ્યશક્તિ સત્સંગ મંડળની બહેનો દ્વારા સત્સંગ દ્વારા પ્રાપ્ત થયેલ રકમ સેવાકીય કાર્યોમાં વાપરે છે

શ્રી આદ્યશક્તિ સત્સંગ મંડળની બહેનો દ્વારા સત્સંગ દ્વારા આવેલ તમામ રકમને સત્કાર્યો ની અંદર વાપરે છે જેમાં  તારીખ ૮/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ ગૌમાતાને લીલો ઘાસચારો તેમજ જરૂરીયાત મંદ બાળકોને બટુક ભોજન ની વ્યવસ્થા કરી સરાહનીય કાર્ય કરેલ છે. તેમ મંડળના સંચાલકો ઉપાસનાબેન ગોસ્વામી અને હિનાબેન કાણકીયાની યાદી જણાવે છે.

Related Posts