ભાવનગર

તળાજા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ U 14 યોગાસન સ્પર્ધામાં વિવેકાનંદ સ્કૂલની વિદ્યાબેન દિહોરાની સિધ્ધિ

ખેલ મહાકુંભ 2025 અંતર્ગત તાલુકા કક્ષાની યોગાસન    અંડર-14 સ્પર્ધામાં  શ્રી રામકૃષ્ણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ વિદ્યાધામ કેમ્પસ ખાતે કાર્યરત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઑફ એક્સેલેન્સ-તળાજાની વિદ્યાર્થીની દિયોરા વિદ્યાબેન ગીગાભાઈએ સમગ્ર તળાજા તાલુકામાં દ્વિતિય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. આ તકે સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.

Related Posts