અમરેલી

રાજુલાની જોલાપરી નદીમાં પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી પ્રૌઢનું મોત

રાજુલાની જોલાપરી નદીમાં પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી પ્રૌઢનું મોત થયું હતું. બનાવ અંગે બાબરીયાધારમાં રહેતા કરશનદાસ કિશોરદાસ દાણીધારીયા (ઉ.વ.૨૯) એ જાહેર કર્યા મુજબ, કાંતીલાલ ઉર્ફે કાનદાસ શાંતીરામ દાણીધારીયા (ઉ.વ.૭૧) જોલાપરી નદીમાં પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી મરણ પામ્યા હતા.

Related Posts