તારીખ 6 થી 12 સુધી ખેલ મહાકુંભ અંતર્ગત શાળાની વિદ્યાર્થીની બહેનોએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું તેમજ શાળાનું નામ રોશન કરેલ જેમાં 800 મીટર દોડ, 1500 મીટર દોડ ,લાંબી કુદ, ગોળાફેક,લંગડી ફાડકુદ, ઉંચી કુદ, રસાસા ખેંચ, ખોખો ઓપન,અંડર 17,બરછી ફેંક,જેવી સ્પર્ધાઓ યોજાઈ તેમાં નીચેની બહેનોએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી રોકડ પુરસ્કાર તેમજ શાળાનું નામ રોશન કરેલ.
Under- 17
1-800મી દોડ (ગોહિલ રાધિકા) પ્રથમ
2-લંગડી ફાલ કુદ(કુરેશી રોજીના) પ્રથમ
3-ઊંચી કુદ (ચણીયારા સ્નેહા) પ્રથમ
4-બરછીફેંક (ચાવડા ઘૃવી) પ્રથમ
Open એથ્લેટિક્સ
1-800મી દોડ( પરમાર તૃપ્તિ) પ્રથમ
2- લાંબી કુદ (આસ્થા સોલંકી) પ્રથમ
3- લાંબી ફાળકુદ (સુસરા ઉર્વશી) પ્રથમ
4- ચક્ર ફેક (જાખરા સાનિયા) પ્રથમ
Under – 14
1- ઉંચી કુદ (વેગડા ભૂમિ) પ્રથમ
તેમજ રસ્સા ખેંચ ઓપન વિભાગમાં અંડર – 17તેમજ એથ્લેટિક્સ વિભાગમાં પ્રથમ નંબર ખોખો ઓપન અને 17 પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ આ રમતોના માર્ગદર્શક શાળાના વ્યાયામ શિક્ષકા દેવીબેન રાઠોડ રહેલ તેમને શાળાના આચાર્યા ઉષાબેન બી. તેરૈયાએ તમામ વિદ્યાર્થી બહેનો અને શિક્ષકોને અભિનંદન પાઠવેલ. આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બહેનોને નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા સાહેબે અભિનંદન પાઠવેલ.





















Recent Comments