અમરેલી

ભાલવાવ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બિરસા મુંડાના જન્મ જયંતીએ આર્યુવેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

દામનગર ભાલવાવ માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બિરસા મુંડા ના જન્મ જયંતી નિમિત્તે આર્યુવેદિક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો આર્યુવેદિક દવાખાનુ શાખપુર અને ગુજરાત ગુજરાત આરોગ્ય વિભાગના અને વિશ્વ હિન્દુ પરિષદ દામનગર  ના સંયુક્ત ઉપક્રમે ભાલવાવ પ્રાથમિક શાળા ખાતે  સર્વ રોગ નિદાન આયુર્વેદિક કેમ્પનું આયોજન બિરસા મુંડા ના જન્મ જયંતી નિમિત્તે  કરવામાં આવેલ છે જેનું 

ઉદ્ઘાટન વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના અગ્રણી ઇતેશભાઇ મહેતા વરદ હસ્તે કરવા મા આવેલ આ કેમ્પના સરપંચ કલ્પેશભાઈ વિરાણી શાળાના આચાર્ય જયભાઈ દવે વિશ્વ હિન્દુ પરિષદ દામનગર પ્રખંન અધ્યક્ષ ઘનશ્યામભાઈ પરમાર શાસ્ત્રી  સુનિલભાઈ ઠાકર  ઉપસ્થિત રહેલ આ કેમ્પમાં ડો. ખોડીદાસ શુક્લા ડો સાગર જોશી વગેરે દ્વારા દર્દી ઓની સારવાર તેમજ વિના મૂલ્ય દવાનું વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે હિતેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આર્યુવેદ એ આપણા સંસ્કૃતિ અને વ્યવહારમાં વણાયેલી વૈદિક પઉચ્ચાર પદ્ધતિ છે 

જ્યારે  ઘનશ્યામભાઈ પરમારે બિચ્છા મુંડા ને યાદ કરી શાળાના બાળકોને આરોગ્ય અંગે  માર્ગદર્શન આપેલ

Related Posts