અમરેલી

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન દામનગર આગમન ને લઈ અદમ્ય ઉત્સાહ

દામનગર સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુ નેક નામદાર સામાજિક સૌહાર્દ ના હિમાયતી સૈયદના અબુ જાફરસ્સાદીક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન દામનગર લીલીયા ગારિયાધાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથક માં આગમન થવાનું હોય ત્યારે સૈયદના અબુ જાફરસ્સાદીક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) સત્કાર સ્વાગત સામૈયા અનેકો અનેક તૈયારી ઓને આખરી ઓપ અપાય રહ્યો ત્યારે દામનગર શહેર માં સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના નાના મોટા સૌ  કોઈ માં અનેરો ઉત્સાહ ધર્મગુરુ ના 

અવાગમન થી લઈ પધરામણી ઓ સહિત ઉત્તમોત્તમ આયોજન ધર્મગુરુ ના આગમન ને લઈ પ્રોસેસન દીદાર પધરામણી ઓ માટે માઇક્રો પ્લાનિંગ સમગ્ર વિશ્વ ભર ના દાઉદી વ્હોરા સમાજ ને એકસુત્રતા થી  બાંધી રાખનાર શાંતિ સુલેહ અને એક્યતા હિમાયત સાથે સૌહાર્દ પૂર્ણ વહેવારો માટે સામાજિક એકસુત્રતા ને તાદ્રશ્ય કરાવતા સૈયદના અબુ જાફરસ્સાદીક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) સૌરાષ્ટ્ર ના અનેક શહેરી વિસ્તારો સાથે દામનગર પધારી રહ્યા છે ત્યારે ભવ્ય સત્કાર માટે દાઉદી વ્હોરા સમાજ ના આબાલ વૃદ્ધ વડીલો યુવાનો સહિત દરેક નાના મોટા સૌ કોઈ માં અનેરો ઉત્સાહ 

Related Posts