અમરેલી

દામનગર ગાયત્રી મંદિરે વિજ્યાબેન રસિકલાલ અજમેરા પરિવાર ના સહયોગ થી વિનામૂલ્યે દંતયજ્ઞ યોજાયો

દામનગર ગાયત્રી મંદિરે વતન પ્રેમી વિજ્યાબેન રસિકલાલ અજમેરા પરિવાર ના સહયોગ થી વિનામૂલ્યે દંતયજ્ઞ યોજાયો દંતયજ્ઞ નું દીપ પ્રાગટય કરતા વડીલો વજુભાઇ રૂપાધડા નાથાલાલ અજમેરા મહેન્દ્રભાઈ ગાંધી પાનવાળા બાબુભાઇ મકવાણા એ એ.પી.એમ.સી ના પૂર્વ ચેરમેન ભગવનભાઈ નારોલા  નીતિનભાઈ રૂપાધડા વરદહસ્તે પ્રારંભ કરાયો આ તકે દિલીપભાઈ અજમેરા અશ્વિનભાઈ ખખ્ખર દેવચંદભાઈ આલગિયા ભરતભાઈ ભટ્ટ વ્યાસભાઈ પૂજારી રમેશભાઈ જોશી બી એલ ચાવડા લાભુભાઈ નારોલા ધીરૂભાઇ રાજુપૂત વિજયભાઈ શુક્લ  જગુભાઈ સોની બાધુભાઈ બુધેલીયા જતીનભાઈ ગાંધી સહિત ના સ્વંયમ સેવી ઓ અગ્રણી ઓની ઉપસ્થિતિ માં દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે પૂ. ધીરગુરુદેવની પ્રેરણાથી નિઃશુલ્ક દંતચિકિત્સા અને દાંતની બત્રીસીનો કેમ્પ જાલંઘર દંતચિકિત્સા થી નિષ્ણાંત તબીબો એ દર્દી ઓની સારવાર કરી શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ તથા ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજયુકેશન રાજકોટ દ્વારા નિષ્ણાંત દંતચિકિત્સકો ની સેવા એ દામનગર ગામ અને આસપાસની જાહેર જનતાના લાભાર્થે દંત રોગો માટે વિના મુલ્યે દંત ચિકિત્સા અને દાંતની બત્રીસીના કેમ્પ મા શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજયુકેશન રાજકોટની ટીમના ડો.જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમના મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો. સંજય અગ્રાવત વિગેરે સેવા આપી દાંત અને પેઢાના રોગોનું નિદાન જેમને આવશ્યકતા મુજબ દાંત-દાઢ આયુર્વેદની જાલંધર બંધ વિધિથી ઈન્જેક્શન વગર કાઢી વિનામૂલ્યે દવાઓ વૃદ્ધ વ્યક્તિ જેમને દાંતની બત્રીસી (ચોકઠું) સ્થાન પર જ વિનામુલ્યે બત્રીસીનું માપ લઇ બનાવી આપવામા આવેલ દામનગર શહેરી સહિત અનેક ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાતમંદ દર્દી નારાયણો એ દંત યજ્ઞ નો લાભ મેળવ્યો હતો ખૂબ મોટી સંખ્યા માં વહેલી સવાર થી દર્દી નારાયણો નો અવિતર પ્રવાહ ગાયત્રી મંદિર ખાતે આવી રહ્યો હતો બપોર પછી પણ નિષ્ણાંત તબીબો એ દર્દી ઓની તપાસ સારવાર કરી હતી 

Related Posts